ઓસ્ટ્રેલીયામાં જરાયુ ધરાવતા સસ્તનો શાનું ઉદાહરણ છે?
માનવ-નિર્મિત ઉવિકાસ
અનૂકુલીત પ્રસારણ
ડાયવર્જન્ટ ઉદ્વિકાસ
એકપણ નહીં
માર્સુપીયલ છછુંદર, કોઆલા, બડીકૂટ અને વોમ્બેટ શાના ઉદાહરણો છે?
અસંગત વિકલ્પ પસંદ કરો.
જ્યારે એક કરતાં અનુકુલિત રેડીએશન જોવા મળે જે ઉદ્ભવે છે અલગ કરેલા ભૌગોલિક ક્ષેત્રો તેને કહેવામાં આવે છે.
ડાર્વિન ફિન્ય .............માં જોવા મળે છે.
આકૃતિમાં દર્શાવેલ પક્ષી કયા નામે ઓળખાય છે? અને તેમાં વિવિધતાનું અવલોકન કઈ જગ્યાએ થયું હતું?