સાચી જોડ પસંદ કરો.
ઔદ્યોગિકીકરણ -સફેદ પાંખવાળા ફુદાની સંખ્યા વધુ
ગ્રામ્ય વિસ્તાર - મેલેનાઈઝડ ફુદાની સંખ્યા વધુ
ઔદ્યોગિકીકરણ -મેલેનાઈઝડ ફુદાની સંખ્યા ઓછી
ગ્રામ્ય વિસ્તાર - સફેદ પાંખવાળા ફુદાની સંખ્યા વધુ
પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદવિકાસનું સમર્થન કરતું અવલોકન ઈંગ્લેન્ડ થી મળે છે. ઔદ્યોગિકીકરણ પહેલા વૃક્ષો પર $.....P.... $ ફુદા વધુ જોવા મળતા હતા, ઔદ્યોગિકીકરણ બાદ $.....Q.....$ ફુદા વધુ જોવા મળતા હતા.
$Q$
અશ્મિઓની આયુ શેના દ્વારા નિર્ધારિત કરી શકાય?
જીવંત વૃક્ષની વય ગણતરી કેવી રીતે થઈ શકે ?
અપસારિત (divergent) ઉદવિકાસ વિસ્તૃત રીતે સમજાવો. તેની પાછળનું પ્રેરક પરિબળ કયું છે.
નીચેનામાંથી શું સાચી રીતે સમમૂલક અંગોની રચના વર્ણવે છે?