અશ્મિઓની આયુ શેના દ્વારા નિર્ધારિત કરી શકાય?

  • A

    અશ્મિઓના પૃથ્થકરણ દ્વારા

  • B

    રેડિયો એક્ટિવ $C^{14}$ કાલનિર્ધારણ દ્વારા

  • C

    ઈલેક્ટ્રોન સૂક્ષ્મદર્શી દ્વારા

  • D

    અશ્મિઓનું વજન કરતાં

Similar Questions

ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગોને શું કહે છે?

ઉદ્ વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર ......... વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો.

નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના ચામાચીડિયાની પાંખને સમમુલક હોય છે ?

  • [NEET 2016]

અપસારી પ્રસરણ ,કેન્દ્રાભિસારી ઉદ્ વિકાસ અને વિકૃતિ ની વ્યાખ્યા આપી સમજાવો.

કોણે નોંધ્યું કે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી કયારેય પસાર થતો નથી?