નીચેનામાંથી શું સાચી રીતે સમમૂલક અંગોની રચના વર્ણવે છે?
જે અંગો ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન દેખાય છે અને પાછળથી મુખ્ય વ્યક્તિમાં લુપ્ત થઈ જાય છે.
આંતરિક રચનાકીય સામ્યતા ધરાવતાં અંગો, પરંતુ કાર્યો જુદાં કરતાં હોય.
આંતરિક રચનાકીય ભિન્નતા ધરાવતાં અંગો, પરંતુ એક જ કાર્ય કરતાં હોય.
જે અંગો હાલમાં કોઈ કાર્ય કરતાં નથી, પરંતુ તેમના પૂર્વજોમાં મહત્ત્વનાં કાયો હતા.
તમે ઇંગ્લેન્ડના ટપકાંવાળા ફૂદાંની વાર્તાનો અભ્યાસ કર્યો છે. જો ઉધોગો દૂર કરાયા હોત તો તેની અસર ફૂદાંની વસતિ પર શું જોવા મળી હોત ? ચર્ચા કરો.
નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના ચામાચીડિયાની પાંખને સમમુલક હોય છે ?
નીચેના પૈકી કયું કાર્યસદેશ અંગોનું ઉદાહરણ છે?