વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ શું દર્શાવે છે?

  • A

    તે સમયના ખડકોની રાસાયણિક રચના

  • B

    તે સમયે ખનીજ તત્વોનું પ્રમાણ

  • C

    તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભુશાસ્ત્રીય અવધી

  • D

    આપેલ તમામ

Similar Questions

સમમૂલકતતા ..... નિર્દેશ કરે છે.

નીચેના પૈકી કયું કાર્યસદેશ અંગોનું ઉદાહરણ છે?

પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના પક્ષીની પાંખને સમમુલક હોય છે ?

નીચે આપેલ $P$ અને $Q$ રચનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.