ઑક્ટોપસની આંખ અને બિલાડીની આંખ અસમાન રચના દર્શાવે છે. પરંતુ તેમનું કાર્ય સમાન છે. આ શેનું ઉદાહરણ છે?
સમમૂલકતા શેના દ્વારા દર્શાવાય છે.
સમજાવો : $(a)$ રચનાસદ્શતા $(b)$ કાર્યસદ્શતા.
કાર્યસદશતા માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેના માંથી ક્યુ વિધાન સાચું નથી?