કયા વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં પૃથ્વીના આદિવાતાવરણ જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું?

  • A

    ઓપેરીન

  • B

    આલ્ફ્રેડ વાલેસ

  • C

    મિલર

  • D

    હાલ્ડેન

Similar Questions

વૈજ્ઞાનિકનો ફાળો આપો : યુરી અને મિલર 

સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે. આ વાદનું નામ શું છે ?

જીવની ઉત્પત્તિ વિશેનાં અનુમાનિત વાદોના મંતવ્ય શું હતાં ?

ઓપેરિનના મંતવ્ય અનુસાર નીચે પૈકી એકનો પૃથ્વીના આદિવાતાવરણમાં અભાવ હતો.

  • [AIPMT 2004]

પૃથ્વી પર જીવની ઉત્પત્તિ માટે સૌથી વધુ અગત્યતા કોની છે ?