ઓપેરિનના મંતવ્ય અનુસાર નીચે પૈકી એકનો પૃથ્વીના આદિવાતાવરણમાં અભાવ હતો.
મિથેન
ઓક્સિજન
હાઇડ્રોજન
પાણીની વરાળ
વૈજ્ઞાનિક કારણ આપો : જીવની ઉત્પત્તિના વિવિધ વાદોમાં રાસાયણિક ઉદ્દવિકાસ સૌથી વધુ સ્વીકૃતી પામેલ છે.
આદિ પૃથ્વી પર $........$ સાથે ઓકિસજન જોડાઈને પાણી અને કાર્બન ડાયોકસાઈડ ઉત્પન્ન થયા.
કઈ આકાશગંગામાં પૃથ્વી આવેલી છે?
જીવન સ્વરૂપોના પૃથ્વી પરના ઈતિહાસના અભ્યાસને શું કહે છે?
તારાઓ વચ્ચેનું અંતર ........ માં માપવામાં આવે છે.