તારાઓ જોઈએ ત્યારે શેની ઝાંખી થાય છે?
પૃથ્વીની રચના કેટલા વર્ષ પહેલા થઈ હોવાનું મનાઈ છે?
લુઇસ પાશ્ચર , ઓપેરીન અને હાલ્ડેન નો ફાળો જણાવો.
સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે. આ વાદનું નામ શું છે ?
નીચેનામાંથી કોણ પાણીના અણને તોડી હાઈડ્રોજન અને ઓક્સિજનમાં પૃથ્વી પર પહેલાં આવ્યા?