જીવની ઉત્પત્તિ વિશેનાં અનુમાનિત વાદોના મંતવ્ય શું હતાં ?
પહેલાંના ગ્રીક વિચારકો માને છે કે જીવના એકમો જેને સ્પોર્સ કહે છે જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા.
'પેનસ્પર્મિયા' હજુ પણ અમુક ખગોળશાસ્ત્રીઓનો માન્ય વિચાર છે.
ઘણા સમય સુધી એવું પણ માનવામાં આવતું કે જીવ સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થયા છે. આ સ્વયંસ્ફુરિત જનનવાદ હતો.
લૂઈ પાશ્ચરે સાવધાનીપૂર્વક પ્રયોગો કર્યા અને સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે. તેમણે જોયું કે જંતુરહિત ફ્લાસ્કમાં મૃત યીસ્ટને રાખવામાં આવે તો નવો જીવ પેદા થતો નથી. જ્યારે બીજા ફ્લાસ્કમાં ખુલ્લી હવા દાખલ થતાં મૃત યીસ્ટમાંથી નવો સજીવ ઉદ્ભવતો જોવા મળે છે. સ્વયંસ્ફુરિત જનનવાદને કાયમી અવગણવામાં આવ્યો છે.
સ્ટેન્લી મિલરના પ્રયોગમાં વરાળનું તાપમાન ........હતું.
એસ.એલ મીલરે એક્સપરીમેન્ટલ સેટઅપમાં શું અવલોકન કર્યું?
તારાઓ વચ્ચેનું અંતર ........ માં માપવામાં આવે છે.
યુરી અને મિલરે બંધ ફલાસ્કમાં $CH _4, H _2, NH _3$ અને પાણીની વરાળ ને ........ તાપમાને મિશ્ર કરી ઈલેક્ટ્રોડ ગોઠવી વિદ્યુતઊર્જા મુકત કરાવી.
બ્રહ્માંડ કેટલા વર્ષ જુનું છે?