નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી?

  • A

    ટ્રાન્સક્રિપ્શન $\to$ રાઇટીંગ ઇન્ફર્મેશન ફોમ $DNA$ પરથી $RNA$

  • B

    ટ્રાન્સલેશન $\to$ $m-RNA$ પરની માહિતીનો ઉપયોગ કરી પ્રોટીન બનાવવું

  • C

    રિપ્રેસર પ્રોટીન (નિગ્રાહક પ્રોટીન) જે ઑપરેટર સાથે જોડાય છે જેથી ઉત્સુચકનું સંશ્લેષણ અટકે છે.

  • D

    ઓપેરોન -બંધારણીય જનીનો, ઑપરેટર અને પ્રમોટર

Similar Questions

યોગ્ય જોડકા જોડો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ એકઝોન $(I)$ બિનસાંકેતિક ક્રમ
$(b)$ ઈન્ટ્રોન $(II)$ સાંકેતિક ક્રમ
$(c)$ જનીન સંકેત $(III)$ ન્યુકિલ ઓઝોમ
$(d)$ $DNA$ પેકેજીંગ $(IV)$ નીરેનબર્ગ, ખોરાના અને માર્થી

નીચેના પૂર્ણ નામ આપો :

$1.$ $\rm {DNA}$

$2.$ $\rm {RNA}$

$3.$ $\rm {hnRNA}$

$4.$ $\rm {UTR}$

જનીન કે જે સજીવોમાં વૃદ્ધિ માટે જવાબદાર તથા વિભેદન પર .......દ્વારા નિયંત્રણ રાખે છે. 

કયા સ્તરે જનીન અભિવ્યકિતનું નિયંત્રણ ન થતુ હોય ?

નીચે આપેલને સંક્ષિપ્તમાં વર્ણવો :

$(a)$ અનુલેખન

$(b) $ બહુરૂપકતા

$(c)$ ભાષાંતર

$(d)$ બાયોઇન્ફોર્મેટિક્સ