$VNTR$ નું કદ કેટલું હોય છે ?
$0.1$ થી $20 \,bp$
$0.1$ થી $10\, bp$
$1.0$ થી $20\, kb$
$0.1$ થી $20\, kb$
નાઈટ્રોસેલ્યુલોઝ જેવાં સંશ્લેષિત પટલ પર $DNA$ ના ખંડને સ્થાનાંતર કરી અગારોઝ જેલ દ્વારા છુટા પાડવામાં આવતી પદ્ધતિને..... કહે છે.
$PCR$ અને રિસ્ટ્રીક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ પદ્ધતિ .... માટે વપરાય છે.
નીચે પૈકી ક્યું $DNA$ ફિંગરપ્રિન્ટિંગ માટે ઉપયોગી નથી ?
$DNA$ ફિંગરપ્રિન્ટિંગનો આધાર.............છે.
$VNTR$ શું છે ?