પુનરાવર્તિત $DNA$ ને જીનોમિક $DNA$ ના સમુહથી શેના દ્વારા અલગ કરાય છે ?
ફયુમિગેશન
ડેન્સિટી ગ્રેડીયન્ટ સેન્ટ્રિફયુગેશન
થર્મોસાઈક્લર
$DNA$ સિક્વન્સર
$DNA$ ફિંગરપ્રિન્ટ દર્શાવે છે કે -
$DNA$ ફિંગરપ્રિન્ટિંગની પ્રક્રિયાનો સાચો ક્રમ છે.
$DNA$ ફિંગર પ્રિન્ટિની પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(i)$ $DNA$ નું અલગીકરણ
$(ii)$ લેબલ્ડ $VNTR$ પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ
$(iii)$ $DNA$ ખંડોનું નાઈલોન મેમ્બ્રેન (પટલ) પર સ્થળાંતર
$(iv)$ ઈલેક્ટ્રોફોરેસીસ દ્વારા $DNA$ ના ખંડોનું અલગીકરણ
$(V)$ ઓટોરેડિયોગ્રાફી
$(vi)$ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા $DNA$ નું પાચન
બાળકના પિતૃત્વ માટેનો વિવાદ છે, કઈ ટેકનીકની મદદથી સમસ્યાનું સમાધાન મળશે ? સંબંધિત સિદ્ધાંત સમજાવો.
નીચેનામાંથી કયું ચરણ $DNA$ ફિંગર પ્રિન્ટ ધરાવતું નથી?