સેટેલાઈટ $DNA$ ને શેના આધારે વર્ગીકૃત કરવામાં આવેલ નથી ?

  • A

    બેઈઝ બંધારણ

  • B

    ખંડોની લંબાઈ

  • C

    પુનરાવર્તીત એકમોની સંખ્યા

  • D

    ન્યુક્લિઓટાઈડનો ક્રમ

Similar Questions

$DNA$ ફિંગર પ્રિન્ટિની પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$(i)$ $DNA$ નું અલગીકરણ

$(ii)$ લેબલ્ડ $VNTR$ પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ

$(iii)$ $DNA$ ખંડોનું નાઈલોન મેમ્બ્રેન (પટલ) પર સ્થળાંતર

$(iv)$ ઈલેક્ટ્રોફોરેસીસ દ્વારા $DNA$ ના ખંડોનું અલગીકરણ

$(V)$ ઓટોરેડિયોગ્રાફી

$(vi)$ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા $DNA$ નું પાચન

$DNA$ ફિંગર પ્રિન્ટિંગ કોને કહે છે?

  • [AIPMT 2004]

$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગ દરમિયાન $\rm {VNTR}$ (વેરીયેબલ નંબર ટેન્ડમ રિપિટ્સ)ની ઉપયોગિતા દર્શાવો.

નીચેના પૂર્ણ નામ આપો : 

$1.$ $\rm {YAC}$

$2.$ $\rm {SNPs}$

$3.$ $\rm {VNTR}$

$4.$ $\rm {PCR}$

ખોટા વિધાનને પસંદ કરો.