સધર્ન બ્લોટ $(Blot)$ પદ્ધતિનું પ્રથમ પગથિયું કયું છે?
સંકરણ માટે જેલ પર ચોક્કસ પ્રોબ વડે $DNA$ નું વિઘટન
જનીનિય રીતે સમાન કોષોના સમૂહનું ઉત્પાદન
રિસ્ટ્રીક્શન ઉત્સેચક દ્વારા $DNA$ નું ડાઈજેશન
કોષકેન્દ્રયુક્ત કોષમાંથી $DNA$ પૃથકકરણ જેમ કે ગુનાના સ્થળમાંથી વ્યક્તિનું $DNA$ લેવું
નીચે આપેલમાંથી કઈ એક વ્યાખ્યા નામની જોડ સમાન અર્થ દર્શાવે છે.
આકૃતિમાં દર્શાવેલ $DNA$ ફિંગરપ્રિન્ટ કોની હોઈ શકે ?
$DNA$ ફિંગર પ્રિન્ટિંગમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
આપેલ આકૃતિને ઓળખો.
$VNTR$ શું છે ?