$DNA$ ફિંગરપ્રિન્ટનો કયો તબક્કો સાચો નથી?

  • A

    $DNA$ આઈસોલેશન

  • B

    $DNA$ લાઈપેઝ દ્વારા $DNA$ પાચન

  • C

    ઈલેક્ટ્રોફોરેસિસ દ્વારા $DNA$ નું અલગીકરણ

  • D

    લેબલ કરેલા $VNTR$ નાં ઉપયોગ વડે સંકરણ કરવું

Similar Questions

બેક્ટેરિયોફેઝના ફિંગરપ્રિન્ટિંગ માટે $DNA$ પ્રોબનો ઉપયોગ $($ જેમ કે $VNTR$ $)$ યોગ્ય હશે ? 

સેટેલાઈટ DNA ......માં ઉપયોગી છે.

$VNTR......$

$DNA$ ફિંગરપ્રિન્ટીંગનો આધાર શું છે?

$DNA$ ફિંગરપ્રિન્ટ કઈ તકનીક દ્વારા કરવામાં આવે છે ?