$t-RNA$ શેના જેવું દેખાય છે ?

  • A

    કલોવર પર્ણ

  • B

    પીપળાના પર્ણ

  • C

    મકાઈનું પર્ણ

  • D

    વડનું પર્ણ

Similar Questions

.............. ના પ્રયોગો દ્વારા $DNA$ તોડીને, અસમાન રીતે જનીન સંકેત ત્રિઅક્ષરી છે તેવું શોધાયેલ છે.

  • [AIPMT 2009]

જનીન સંકેત એમિનો એસિડ પ્રતિસંકેત
$\underline a$ $Met$ $\underline b$
$GGA$ $\underline c$ $\underline d$
$\underline e$ $Leu$ $\underline f$
$\underline g$ $\underline h$ $ACA$

પ્રતિસંકેતો એટલે...

નીચે આપેલી વ્યાખ્યા આપો :

$1.$ જનીનિક સંકેત

$2.$ અવનત સંકેતો

જો $50$ એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં $25$ મો સંકેત $UAU$ નું મ્યુટેશન (વિકૃત થઈ) $UAA$ બને તો શું થશે?

  • [AIPMT 2003]