જો $50$ એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં $25$ મો સંકેત $UAU$ નું મ્યુટેશન (વિકૃત થઈ) $UAA$ બને તો શું થશે?

  • [AIPMT 2003]
  • A

    $49$ એમિનો એસિડ ધરાવતી પોલપેપ્ટાઇડ બનશે.

  • B

    $25$ એમિનો એસિડ ધરાવતી પોલપેપ્ટાઇડ બનશે.

  • C

    $24$ એમિનો એસિડ ધરાવતી પોલપેપ્ટાઇડ બનશે.

  • D

    બે પોલીપેપ્ટાઇડ્રસ એક $24$ એમિનો એસિડ અને બીજી $25$ એમિનો એસિડની બનશે.

Similar Questions

સઘન $t-RNA$ અણુનો આકાર કેવો દેખાય છે ?

જનીન સંકેતનું વિખંડન ...... ના  લીધે છે.

$5'CCCUCAUAGUCAUAC3'\;" RNA$ શૃંખલાદ્વારા કેટલા એમિનો એસિડ કોડ થશે? (જો $12$ માં ન્યુક્લિઓટાઈડ પછી એડિનોસાઈનને ઉમેરવામાં આવે તો.)

.............. ના પ્રયોગો દ્વારા $DNA$ તોડીને, અસમાન રીતે જનીન સંકેત ત્રિઅક્ષરી છે તેવું શોધાયેલ છે.

  • [AIPMT 2009]

કોડોન (જનીનિક સંકેત) .......બનાવે છે