.............. ના પ્રયોગો દ્વારા $DNA$ તોડીને, અસમાન રીતે જનીન સંકેત ત્રિઅક્ષરી છે તેવું શોધાયેલ છે.
હર્ષ અને ચેસ
મોર્ગન અને સ્ટ્રેટૅવન્ટ
બીડલ અને ટમ
નિરેનબર્ગ અને મથાઈ
અર્થહીન સંકેતનું કાર્ય -
જનીન સંકેત ..........દ્વારા શોધવામાં આવ્યો.
નિશ્ચિત બેઈઝના જોડાણવાળા $RNA$ અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કોણે કરી હતી ?
અવનત જનીન સંકેતો કોની સાથે બંધબેસતા ગુણધર્મ જણાવે છે?
$t\,-\,RNA$ અનુકૂલક અણુ તરીકેની કાર્ય પદ્ધતિ સંક્ષિપ્તમાં જણાવો.