પ્રતિસંકેતો એટલે...
ત્રણ ન્યુક્લિઓટાઇડ
ત્રણ ન્યુક્લિઓસાઇડ
$64$ માંના ત્રણ ન્યુક્લિઓસાઇડ
$64$ માંના ત્રણ ન્યુક્લિઓટાઇડ
નીચે ભાષાંતર માટે તૈયાર પ્રોસેસ્ડ $(Processed)$ $m-RNA$ નો ક્રમ આપ્યો છે. $5'-AUG\ CUA\ UAC\ CUC\ CUU\ UAU\ CUG\ UGA-3'$ તો કેટલા બાકી રહેલા એમિનો એસિડ પોલિપેપ્ટાઈડ બનાવશે જે આ $m-RNA$ ને સંબંધિત છે?
જનીન સંકેત ..........દ્વારા શોધવામાં આવ્યો.
$UUU$ કોના માટે સંકેત છે?
$t - RNA $ અણુમાં ત્રણ ક્રમિક આધારની શૃંખલા જે ખાસ કરીને પૂરક સંકેત શૃંખલા $m- RNA$ માં જોડાય તેને...... તરીકે ઓળખવામાં આવે છે.
$64$ જનીન સંકેતો પૈકી, $61$ સંકેતો $20$ જુદાં જુદાં એમિનો એસિડ માટે છે, જનીની સંકેતોનાં આ ગુણધર્મને શું કહે છે?