નીચેનું પૈકી કયું વિધાન અસત્ય છે.

  • A

    જનીન સંકેત ત્રીઅક્ષરી છે.

  • B

    જનીન સંકેત સર્વવ્યાપી છે.

  • C

    $AUG$ ત્રણ કાર્યો કરે છે.

  • D

    સંકેત $mRNA$ પર સતત વંચાય છે.

Similar Questions

પ્રતિસંકેતો એટલે...

સાચી જોડ પસંદ કરો.

આપેલામાંથી ક્યો વિકલ્પ $t-RNA$ માટે સાચો નથી ?

એક જ એમિનોએસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે આવા સંકેતોને શું કહે છે ?

જો જનીન સંકેત ત્રિઅક્ષરી હોય તો કેટલા સંકેતોનું નિર્માણ થતું હશે ?