આપેલામાંથી ક્યો વિકલ્પ $t-RNA$ માટે સાચો નથી ?

  • A

    $t- RNA$ પાસે પ્રતિસંકેત પાશ હોય છે.

  • B

    જનીન સંકેતનાં પુરક સંકેતો $t-RNA$ ધરાવે છે.

  • C

    દરેક એમોની એસિડ માટે ચોક્કસ $t-RNA$ હોતું નથી.

  • D

    સમામિ સંકેત માટે કોઈ $t-RNA$ નથી.

Similar Questions

$RNA$ ની કઈ રચના કલોવર પાંદડા જેવી હોય છે ?

જનીન સંકેત (genetic code) ના મુખ્ય ગુણધર્મો દશાવો. 

પ્રતિસંકેતો એટલે...

$125$ એમિનો એસિડ ધરાવતી પોલિપેપ્ટાઈડ શૃંખલામાં જો $25^{th}$ એમિનોએસિડ $UAA$ માં વિકૃતિ પામે તો .........

યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?

  • [AIPMT 1993]