કોષ મુકત પ્રણાલી શેમાં મદદરૂપ રહી ?
સંકેતના અર્થઘટન માટે
સંકેતના વિઘટન માટે
સંકેત બદલવા માટે
સંકેતના ક્રમ બદલવા માટે
નીચે આપેલી વ્યાખ્યા આપો :
$1.$ જનીનિક સંકેત
$2.$ અવનત સંકેતો
નીચેનામાંથી કયા સંકેતની જોડ તેમના કાર્ય અથવા ચોક્કસ એમિનો એસિડ માટેના સિગ્નલ સાથે સાચી રીતે સરખાવે છે ?
સેવેરો ઑકોઆનું કાર્ય શું છે ?
જનીન સંકેત માટે શું સાચું નથી.
ભાષાન્તર સમાપ્તિ સંકેત ......... છે.