જનીન સંકેત માટે શું સાચું નથી.
જનીન સંકેત ચોક્કસ હોય છે. .
જનીન સંક્ત અવનત છે.
જનીન સંકેત સર્વવ્યાપી છે.
$m -RNA$ માં જનીન સંકેત બિન-સંલગ્ન સ્વરૂપમાં વાંચવામાં આવે છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (જનીન સંકેત) | કોલમ - $II$ (એમિનો એસિડ) |
$P$ $UAA$ | $I$ પ્રોલિન |
$Q$ $CCA$ | $II$ ગ્લાયસીન |
$R$ $GGC$ | $III$ સમાપ્તિ |
$S$ $AGU$ | $IV$ સેરિન |
$64$ જનીન સંકેતો પૈકી, $61$ સંકેતો $20$ જુદાં જુદાં એમિનો એસિડ માટે છે, જનીની સંકેતોનાં આ ગુણધર્મને શું કહે છે?
સેલ ફ્રી સિસ્ટમ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ભાષાન્તર સમાપ્તિ સંકેત ......... છે.
.............. ના પ્રયોગો દ્વારા $DNA$ તોડીને, અસમાન રીતે જનીન સંકેત ત્રિઅક્ષરી છે તેવું શોધાયેલ છે.