સેવેરો ઑકોઆનું કાર્ય શું છે ?

  • A

    $DNA$ નું સંશ્લેષણ

  • B

    નિશ્ચિત અનુક્રમવાળા $RNA$ નું સંશ્લેષણ

  • C

    પ્રોટીનનું સંશ્લેષણ

  • D

    આપેલ તમામ

Similar Questions

જનીન સંકેત માટે શું સાચું નથી?

  • [AIPMT 2009]

અવનત જનીન સંકેતો કોની સાથે બંધબેસતા ગુણધર્મ જણાવે છે?

  • [AIPMT 2003]

જો $50$ એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં $25$ મો સંકેત $UAU$ નું મ્યુટેશન (વિકૃત થઈ) $UAA$ બને તો શું થશે?

  • [AIPMT 2003]

પોઇન્ટ મ્યુટેશન અને લોપ વિકૃતિ જનીન સંકેત સાથે કઈ રીતે સંકળાયેલા છે ? 

 પ્રારંભિક $t-RNA$ કયા પ્રતિસંકેતો ધરાવે છે ?