પ્રત્યાંકનમાં જો $DNA$ ની બન્ને શૃંખલાઓ ટેમ્પ્લેટ તરીકે વતે તો.......
વિભિન્ન અનુકમોવાળા $RNA$ અણુઓનું સંશ્લેષણ થાય
બે $RNA$ ઉદભવે જે એકબીજાને પુરક હોય.
બેવડી શુંખલામય $RNA$ બને અને ભાષાંતર ન થાય.
આપેલ તમામ
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ એવરી, મેકિલઓડ, મેકકાર્ટી $(1933-44) $
$2.$ મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્ડલિન સ્ટાલ $(1958)$
નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી?
સૂચી $I$ સાથે સૂચી $II$ ને જોડો..
સૂચી $I$ | સૂચી $II$ |
$A$.ફ્રે3ડરિક ગ્રિફિથ | $I$. જનીન સંકેત |
$B$. ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ | $II$.અર્ધરૂઢિત $DNA$ સ્વયંજનન |
$C$. હરગોવિંદ ખોરાના | $III$. રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) |
$D$. મેસેલ્સન અને સ્ટાલે | $IV$.લેક ઓપેરોન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :
નીચે આપેલને સંક્ષિપ્તમાં વર્ણવો :
$(a)$ અનુલેખન
$(b) $ બહુરૂપકતા
$(c)$ ભાષાંતર
$(d)$ બાયોઇન્ફોર્મેટિક્સ
$DNA$ ના $\rm {in}$ $\rm {vitro}$ સંશ્લેષણ દરમિયાન સંશોધકનો ઉપયોગ $2',\,3'$ ડિઑક્સિ સાયટિડીન ફોસ્ફેટનો કાચા ન્યુકિલઓટાઇડ તરીકે $2'$ ડિઑક્સિ સાઇટિડીનના સ્થાને કરે છે. તો તેનું પરિણામ શું જોવા મળશે ?