સૂચી $I$ સાથે સૂચી $II$ ને જોડો.. 

સૂચી $I$ સૂચી $II$
$A$.ફ્રે3ડરિક ગ્રિફિથ $I$. જનીન સંકેત
$B$. ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ  $II$.અર્ધરૂઢિત $DNA$ સ્વયંજનન
$C$. હરગોવિંદ ખોરાના $III$. રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન)
$D$. મેસેલ્સન અને સ્ટાલે $IV$.લેક ઓપેરોન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :

  • [NEET 2024]
  • A

    $A-III, B-IV, C-I, D-II$

  • B

    $A-II, B-III, C-IV, D-I$

  • C

    $A-IV, B-I, C-II, D-III$

  • D

    $A-III, B-II, C-I, D-IV$

Similar Questions

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ રૂપાંતરણ

$2.$ સંદેશવાહક $\rm {RNA}$  $(m-\rm {RNA})$

$PPLO$ માં કઈ ક્રિયા કોષકેન્દ્રમાં થાય છે ? 

બેક્ટેરિયામાં કઈ પ્રક્રિયા સાથે સાથે પુર્ણ થાય છે ?

નીચેના પૂર્ણ નામ આપો :

$1.$ $\rm {DNA}$

$2.$ $\rm {RNA}$

$3.$ $\rm {hnRNA}$

$4.$ $\rm {UTR}$

સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

સૂચિ $I$ સૂચિ $II$
$A$ $RNA$ પોલીમરેઝ $III$ $I$ snRNPs
$B$ પ્રત્યાંકનનું પૂર્ણ થવું $II$ પ્રમોટ૨
$C$ એક્ઝોન્સને કાપીને દૂર કરવા $III$ Rho ફેકટર
$D$ $TATA$ બોક્સ $IV$ SnRNAs, tRNA

  • [NEET 2024]