ઈ. કોલાઈના $DNA$ ના સ્વયંજનનમાં બહુલીકરણની દર લગભગ કેટલો હોય છે ?
$2000\, bp$ પ્રતિ મિનિટ
$2000\, bp$ પ્રતિ સેકન્ડ
$2000\, kb$ પ્રતિ મિનિટ
$2000\, kb$ પ્રતિ સેકન્ડ
બૅક્ટરિયામાં $DNA$ સ્વયંજનન ......... માં થાય છે.
વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન $\rm {DNA}$ દ્વારા જ નિર્ધારિત છે.
મેસલ્સન અને સ્ટાલના પ્રયોગમાં નાઇટ્રોજનના ભારે આઇસોટોપની અગત્યતા જણાવો.
સ્વયંજનન ચીપીયો ....... છે.
સ્વયંજનન $DNA$ કુંતલના જે નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે તેને શું કહે છે ?