સ્વયંજનન $DNA$ કુંતલના જે નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે તેને શું કહે છે ?
$DNA$ ચિપિયો
સ્વયંજનન ચિપિયો
$RNA$ ચિપિયો
ઉત્સેચકીય ચિપિયો
સ્વયંજનન ચીપીયો ....... છે.
નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ ૫સંદ કરો.
આપેલામાંથી $DNA$ સ્વજનન દરમિયાન ઉત્પન્ન Replication fork ની સાચી આકૃતિ છે.
લાંબા $DNA$ ની બંને શૃંખલાઓ એકસાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી કારણ કે.......
મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલનો પ્રયોગ શું સૂચવે છે ?