કયા વૈજ્ઞાનિકોના પ્રયોગ બાદ આનુવાંશિક દ્રવ્યને લઈને થયેલો વિવાદ ઉકેલાયો હતો ?

  • A

    મેસેલસ અને સ્ટાલ

  • B

    એવરી, મેકિલઓડ, મેકકાર્ટી

  • C

    ગ્રીફીથ

  • D

    હર્શી ર્અને ચેઈઝ

Similar Questions

$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.

એવરી, મેકલીઓડ અને મેકકાર્ટિના રૂપાંતરણનો સિદ્ધાંત ન્યુમોકોકસમાં જોવા મળ્યો હતો તે શું હતો?

  • [AIPMT 1993]

નીચે હર્શી અને ચેઈઝનો પ્રયોગ આપેલછે. $P, Q$ અને $R$ કઈ પ્રક્રિયાઓ છે?

$\quad\quad \quad P \quad\quad\quad Q \quad \quad\quad R$

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.

વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

$DNA$ આનુવંશિક દ્રવ્ય છે તેને સિદ્ધ કરવા માટે પોતાના પ્રયોગ દરમિયાન હર્શી અને ચેઈઝે $DNA$ અને પ્રોટીન વચ્ચે કેવી રીતે ભેદ સ્થાપિત કર્યો ?