નીચે હર્શી અને ચેઈઝનો પ્રયોગ આપેલછે. $P, Q$ અને $R$ કઈ પ્રક્રિયાઓ છે?

$\quad\quad \quad P \quad\quad\quad Q \quad \quad\quad R$

217032-q

  • A

    સંક્રમણ $\quad$ બ્લેન્ડિંગ $\quad$ સેન્ટ્રિફ્યુગેશન

  • B

    બ્લેન્ડિંગ $\quad$ સંક્રમણ$\quad$ સેન્ટ્રિફ્યુગેશન

  • C

    સેન્ટ્રિફ્યુગેશન $\quad$ સંક્રમણ$\quad$  બ્લેન્ડિંગ

  • D

    સેન્ટ્રિફ્યુગેશન$\quad$  બ્લેન્ડિંગ  $\quad$ સંક્રમણ

Similar Questions

$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.

જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....

  • [NEET 2016]

ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉદરમાંથી કયાં નવા બેકટેરિયા મળ્યા ?

જો ગરમીથી મૃત થયેલ $R$ સ્ટેઇન અને જીવંત $S$ સ્ટ્રેઈનને ઉંદરમાં દાખલ કરવામાં આવે તો શું પરિણામ થાય ?

નીચેનામાંથી $DNA$ માટે કયું વિધાન સાચું નથી.