નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.
વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.
............. ઉત્સેચક તરીકે વર્તે છે.
પ્રોટીન સંંશ્લેષણ માટે $....P.....$ સીઘો જ સંકેત કરી શકે છે, $.....Q.....$ ના પ્રત્યેક ન્યુકિલઓટાઈડની શર્કરામાં $2'-OH$ હોય છે.
$\quad\quad P\quad Q$
ટેમ્પ્લેટ એટલે શું ?
કઈ પ્રક્રિયા દ્વારા વાઈરસનું આવરણ (કેપ્સિડ) બેક્ટરિયાની સપાટી પરથી અલગ થઈ જાય છે ?
નીચેનામાંથી ક્યો વિકિરણીય સમસ્થાનિક અનુક્રમે પ્રોટીન તથા $DNA$ ના લેબલ કરવા ટ્રાન્સડેશન પ્રોગમાં વપરાય છે?