$DNA$ શેના કારણે ઋણ વીજભારીત હોય છે ?
હિસ્ટોન પ્રોટીન
ફોસ્ફેટ સમુહ
પેન્ટોઝ શર્કરા
નાઈટ્રોજન બેઈઝ
નીચેના વિધાનો વાંચો અને સાચાં વિધાનોનો સેટ પસંદ કરો.
$(a)$ યુક્રોમેટીન શિથિલ રીતે ગોઠવાયેલ ક્રોમેટીન છે.
$(b)$ હેટ્રોક્રોમેટીન એ પ્રત્યાક્ન પ્રત્યે સક્રિય હોય છે.
$(c)$ હિસ્ટોન અષ્ટક એ ન્યુક્લિઓસોમમાં નેગેટીવ ચાર્જ $DNA$ દ્વારા આવરિત હોય છે.
$(d)$ હિસ્ટોન એ લાયસીન અને આર્જીનીન થી સમૃદ્ધ હોય છે
$(e)$ લાક્ષણિાક ન્યુક્લિઓઝોમ માં $400\,bp$ ધરાવતા $DNA$ કુંતલ આવેલા છે.
નીચેના વિકલ્પોમાંથી સાંચો જવાબ પસંદ કરો :
$DNA$ ની સૌ પ્રથમ શોધ ક્યારે થઈ હતી ?
એક લાક્ષણીક ન્યુકિલઓઝોમમાં $A=10$ હોયતો તેમાં ગ્વાનિન કેટલાં હોય?
વધુ બેઝીક એમિનો એસીડ ........ અને .......... હિસ્ટોનમાં જોવા મળે છે.
તફાવત આપો : યુક્રોમેટિન અને હેટરોક્રોમેટિન