એક લાક્ષણીક ન્યુકિલઓઝોમમાં $A=10$ હોયતો તેમાં ગ્વાનિન કેટલાં હોય?

  • A

    શૂન્ય

  • B

    $10$

  • C

    $190$

  • D

    $180$

Similar Questions

$DNA$ ના પ્રત્યેક વળાંકમાં કેટલી નાઈટ્રોજન બેઈઝની જોડીઓ હોય છે ?

કયો નાઈટ્રોજન બેઈઝ $RNA$ માં હોતો નથી ?

નીચેનામાંથી કોની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન નથી ?

બેવડા કુંતલમય $DNA$ ની સમજુતી કોના અવલોકનોનો આધાર હતો ?

નીચે આપેલ રચનાને ઓળખો.