$DNA$ ની સૌ પ્રથમ શોધ ક્યારે થઈ હતી ?

  • A

    $  19$ મી સદીનાઉતરાર્ધમાં

  • B

    $  19$ મી સદીના પૂર્વાધમાં

  • C

    $  18$ મી સદીના અંતમાં

  • D

    $  20$ મી સદીમાં

Similar Questions

આકૃતિમાં $Y$ શું દર્શાવે છે ?

નીચેનામાંથી પ્યુરીન નાઈટ્રોજન બેઈઝ કયો છે ?

ક્યાં વૈજ્ઞાનિકનાં અવલોકનનો આધાર હતો કે $DNA$માં એડેનીન અને થાયમીન તથા ગ્વાનીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે?

કયા સજીવના $DNA$ ની લંબાઈ $0.136\, cm$ છે ?

કોષકેન્દ્રમાં રિબોન્યુક્લિઓટાઇડ ટ્રાયફોસ્ફેટ, ડિઑક્સિ રિબોન્યુકિલઓટાઇડ કરતાં $10$ ગણી સંખ્યા ધરાવે છે. પણ $\rm {DNA}$ સ્વયંજનન દરમિયાન ફકત ડિઑક્સિરિબોન્યુ - ક્લિઓટાઇડ ઉમેરાય છે. ક્રિયાવિધિ સમજાવો.