તફાવત આપો : યુક્રોમેટિન અને હેટરોક્રોમેટિન
યુક્રોમેટિન | હેટરોક્રોમેટિન |
$(1)$ કોષકેન્દ્રમાં રંગસૂત્રિકાના કેટલાક વિસ્તાર શિથિલ રીતે સંગઠિત થાય છે અને આછાં અભિરંજક થાય છે તેને યુક્રોમેટિન કહે છે. |
$(1)$ જે રંગસૂત્રિકા ગાઢ રીતે સંગઠિત થઈ અને ઘેરું અભિરંજન દર્શાવે છે તેને હેટરોક્રોમેટિન કહે છે. |
$(2)$ તે પ્રત્યાંકન માટેની સક્રિયતા ધરાવતી રંગસૂત્રિકા છે. | $(2)$ હેટરોક્રોમેટિન પ્રત્યાંકન માટે નિષ્ક્રિય હોય છે. |
બૅક્ટરિયલ રંગસૂત્રમાં જનીનો શેમાં બંધ હોય છે ?
આદિકોષકેન્દ્રીમાં $DNA$ કોષમાં જે જગ્યાએ સ્થાપિત થાય છે તેને શું કહે છે ?
એક સજીવમાં $DNA$ની લંબાઈ $2.72 \,mm$ હોય તો આ સજીવમાં કેટલી બેઈઝ જોડ હશે ?
વોટ્સન અને ક્રીકે .......માં $DNA$ ના બંધારણનો નમુનો રજુ કર્યો.
$DNA$ કુંતલનું પેકેજિંગ