વધુ બેઝીક એમિનો એસીડ ........ અને .......... હિસ્ટોનમાં જોવા મળે છે.

  • A

    લાયસીન, આર્જનીન

  • B

    લાયસીન, બ્યુટામાઈન

  • C

    આજીનીન, એસ્પાટક

  • D

    એસ્પાર્ટીક, લાયસીન

Similar Questions

નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો. $X$ $Y$

ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા સાથે કયા બંધથી જોડાય છે ?

નીચેનામાંથી શેમાં આનુવાંશિક માહિતીનો પ્રવાહ વિપરીત દિશામાં છે ?

કઈ ઘટનામાં માહિતીનું સ્થાનાંતરણ $RNA$ માંથી $DNA$ માં થાય છે?

નીચેમાંથી કયો પિરામીડીન નાઈટ્રોજન બેઈઝ નથી ?