નરમાં પોલીડેકલટાઈલી એ ...... ની અસરથી થાય છે.
લીંગ પ્રચ્છનન જનીન
દૈહિક પ્રચ્છનન જનીન
દૈહિક પ્રભાવી જનીન
લીંગ પ્રભાવી જનીન
....... રંગસૂત્રમાં એક રંગસૂત્ર વધવાથી ડાઉન્સ સિન્ડ્રોમ થાય છે.
મનુષ્યોમાં નરમાં દાઢી અને મૂછ એ .... નું ઉદાહરણ છે.
માતાપિતા આલ્બીનિઝમ માટે વાહક છે. પ્રથમ ત્રણ બાળકો કયા હશે?
વધતી ઉંમર સાથે સંલગ્નતા ...... બને છે.
મૅન્ડલની સફળતાનાં કારણો જણાવો.