નરમાં બાહ્ય કર્ણપલ્લવ પર રૂંવાટીની હાજરી, આ ઘટના કયા નામથી ઓળખાય છે?

  • A

    નર પ્રચ્છન્નતા

  • B

    હાઈપોટ્રાઈકોસીસ

  • C

    હાઈપર ટ્રાઈકોસીસ

  • D

    $X-$ સંલગ્ન જનીનની અસર

Similar Questions

લેથાઈરસ ઓડોરેટ્‌સમાં પુષ્પનો જાંબલી રંગ ઉત્પન્ન કરવા માટે $C$ તથા $P$  પ્રભાવી જનીન આવશ્યક છે. $CcPp × Ccpp$ વચ્ચેનો સંકરણ દ્વારા સફેદ તથા જાંબલી પુષ્પનો ગુણોત્તર શું હશે?

નીચેનામાંથી ક્યાં ડિસઓર્ડરમાં એક પ્રોટીન કે જે રુધીર ગંઠાવા માટે જવાબદાર પ્રોટીનના કેફેડનો એક ભાગ છે તેને અસર થાય છે?

ડ્રોસાફિલામાં નર વિભેદન ...... દ્વારા નિયંત્રિત થાય છે.

વંશાવળી પૃથ્થકરણ શેના અભ્યાસ હેતુ ઉપયોગી નથી?

મેન્ડેલનાં મત પ્રમાણે જનીનોનું વૈકિલ્પક સ્વરૂપ ......... છે.