જનીન નકશા એ શું છે?
કોષ વિભાજન દરમિયાન અવસ્થા દર્શાવે છે.
વિવિધ જાતિઓની વિસ્તારમાં વહેંચણી દર્શાવે છે.
રંગસૂત્ર ઉપર જનીનનું સ્થાન સ્થાપિત કરે છે.
જનીન ઉવિકાસની વિવિધ અવસ્થાઓ સ્થાપિત કરે છે
ફીનાઈલ કીટોનયુરિયામાં
ચોક્કસ કોષોમાં તેના વિકાસ દરમિયાન $X$ રંગસૂત્રનો લોપ થાય તો તે શેમાં પરિણમે છે ? .
જ્યારે બે જનીનિક સ્થાનો એકસરખા સ્વરૂપ સીસ અને ટ્રાન્સ સ્થિતિમાં ઉત્પન્ન કરે છે. તેઓને ......... હોવાનું મનાય છે.
ડ્રોસાફિલા મેલાનોગાસ્ટરનાં સંવર્ધન માટે નીચે આપેલા પૈકી કયું એક અત્તિ યોગ્ય માધ્યમ છે?
લેવાયરસ ઓડોરેટ્સમાં ભૂરા પુષ્પો અને લાંબી પરાગરજ ધરાવતી વર્ણસંકર જાતને લાલ પુષ્પ તથા ગોળાકાર પરાગરજ ધરાવતા સમયુગ્મી પ્રચ્છન્ન છોડ સાથે સંકરણ કરાવતાં પિતૃમાં cis તબક્કામાં હાજર જનીનીના કેટલાં પિતૃપ્રકાર મળે?