શુધ્ધ ઉંચા છોડ અને શુધ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા મળતી પ્રથમ પેઢીની લાક્ષણીકતા નીચેનામાંથી કયાં પ્રકારની હશે?
સ્વરૂપ રીતે શુધ્ધ નીચા અને સમયુગ્મી જનીનો યુકત.
સ્વરૂપ રીતે શુધ્ધ ઉંચા અને સમયુગ્મી જનીનો યુકત.
સ્વરૂપ રીતે ઉંચા અને વિષમયુગ્મી જનીનો યુકત.
સ્વરૂપ રીતે નીચા અને વિષમયુગ્મી જનીનો યુકત
એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ ($BB/BB$) એ બીજના સફેદ રેગ (bb) ઉ૫ર પ્રભાવી છે. આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવા માટે નીચેના પૈકી કયા જનીન પ્રકાર સાથે તમે સંકરણ કરાવશો?
એક સંકરણ પ્રયોગમાં $F_2$ પેઢીમાં સંતિતનાં જનીન પ્રકારનું પ્રમાણ .... છે.
સ્વરૂપ પ્રકાર પ્રમાણ $3:1$ .... સાબિત કરે છે.
સંકરણ કરાવતા $75$ છોડ ઉચા અને $25$ છોડ નીચા પ્રાપ્ત થાય છે તો તેમના માટે પિતૃ પ્રકાર કેવો હશે?
મેન્ડલવાદનું એક સંકરણ પ્રમાણ .....છે.