$Tt \times tt$ વચ્ચેના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (phenotypic ratio) શું હશે?

  • A
    $1 : 1$
  • B
    $1 : 2 : 1$
  • C
    $1 : 2$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં પ્રાપ્ત સંતતિનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (Phenotypic Ratio) શું હતું?

જો સંતતિનું જનીન બંધારણ $TT$ હોય,તો તેમાંથી બનતા સંભવિત જન્યુ પ્રકારની સંખ્યા જણાવો.

એક વનસ્પતિમાં $F_1$ પેઢીનો જીનોટાઈપ $AABbCC$ છે. આ વનસ્પતિમાં સ્વફલન થતાં,$F_2$ પેઢીમાં દેખાવ સ્વરૂપ (phenotypic) પ્રમાણ કેટલું હશે?

જો સમયુગ્મી લાલ પુષ્પ (પ્રભાવી) ધરાવતી વનસ્પતિનું સંકરણ સફેદ પુષ્પ (પ્રચ્છન્ન) ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે,તો સંતતિ કેવી હશે?

$F_1$ વનસ્પતિનું જનીન પ્રકાર $AABbCC$ છે. આ વનસ્પતિના સ્વફલન બાદ $F_2$ પેઢીનો સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo