પ્રોજેસ્ટેરોન એ ખૂબ જ અગત્યનો ગર્ભાધાન અવરોધક મુખ દ્વારા લેવાતી ગોળીઓનો ઘટક છે તે .......... દ્વારા ગર્ભસ્થાપન અટકાવે છે.
અંડકોષ નિર્માણ અટકાવીને
ફલિત અંડમાં વિખંડન અટકાવીને
માદા પ્રજનન માર્ગમાં શુક્રકોષોની જીવિતતા માટે બિન સાનુકૂળ રાસાયણિક પર્યાવરણ સર્જીને
અંડકોષપાત અટકાવીને
પુરૂષ નસબંધીમાં શુક્રવાહીનીના નાના ભાગને દુર કરવામાં આવે છે, જેને શું કહે છે.?
આ ગર્ભ અવરોધક પદ્ધતિનો નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો હોય છે.
પિલ્સગર્ભ અવરોધક ગોળી માદા દ્વારા ક્યારે લેવામાં આવે છે.
જન્મ નિયંત્રણની રીધમ પદ્ધતિમાં યુગલ ક્યારે સમાગમ ટાળે છે ?
સાચી જોડ શોધો: