આપેલ જોડકા જોડો

વિભાગ $- I$ વિભાગ $- II$
$(1)$નિરોધ $(a)$શુકકોષ વિહિન વિર્ય
$(2)$કોપર-ટી $(b)$અંડપતન અટકાવે
$(3)$વેસોકટોમી $(c)$શુક્કોષને ગર્ભાશય સુધી જતા અટકાવે
$(4)$માલા $-D$ $(d)$ફલન અટકાવે

  • A

    $1-b, 2-c, 3-d, 4-a$

  • B

    $1-c, 2-d, 3-a, 4-b$

  • C

    $1-d, 2-c, 3-b, 4-a$

  • D

    $1-d, 2-c, 3-a, 4-b$

Similar Questions

વાસેકટોમી ......... અટકાવે છે.

આ ગર્ભ અવરોધક પદ્ધતિનો નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો હોય છે.

નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી ?

  • [NEET 2016]

સાચી જોડ શોધો :

લિપસ લુપ એક પ્રકારનું ગર્ભનિરોધક છે જેનો ઉપયોગ થાય છે :

  • [NEET 2022]