જરદીનાં અંડકોષમાં પ્રમાણનાં આધારે સાચી જોડ પસંદ કરો.
મહાજરદીય ઈંડા $-$ સસ્તન
સૂક્ષ્મ જરદીય ઈંડા $-$ વિહગ $/$ પક્ષી
અજરદીય $/$ સૂક્ષ્મ જરદીય ઈંડા $-$ સસ્તન
જરદીહીન ઈંડા $-$ સરીસૃપ
માંસસ્ટેન્ટાક્યુલર કોષ જોવા મળે છે ?
નીચે આપેલ સ્તર બાળપ્રસવની ક્રિયા માટે જવાબદાર છે.
અંડકોષપાત પૂર્વે ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવો (મોટા જથ્થામાં) ને ઓળખો
$A.\; LH$
$B. \;FSH$
$C.$ એસ્ટ્રોજન
$D.$ પ્રોજેસ્ટીરો
........ પુટિકામાં એન્ટ્રમની હાજરી જોવા મળે છે.
માસિક ચક્ર માટે નીચેમાંથી ક્યું વાક્ય ખોટું છે?