માસિક ચક્ર માટે નીચેમાંથી ક્યું વાક્ય ખોટું છે?

  • A

    પહેલું ઋતુચક્ર એ પુખ્તતા ની શરૂઆત છે. જેને રજોદર્શન કહે છે.

  • B

    ઋતુચક્રનો અભાવ કેટલાક વાતાવરણીય પરિબળો જેવાં કે તાણ અને નબળું સ્વાથ્ય.

  • C

    કોર્પસ લ્યુટિયમ વધારે માત્રામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. જે અંત:ગર્ભસ્તરની જાળવણી માટે જરૂરી છે.

  • D

    ફલનની ગેરહાજરીમાં, પિતપીંડ નાશ પામીને લુટિયલ તબક્કામાં જઈ નવું પુટકીય બનાવે છે. 

Similar Questions

અંડકનાં કોષકેન્દ્રમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવાની પ્રક્રિયા ક્યારે થાય છે ?

સસ્તનના અંડકોષમાં વિખંડન . ...... છે.

  • [AIPMT 2000]

વૃષણ એ ઉદરગુહા સાથે શેના દ્વારા જોડાય છે ?

લેડિંગનાં કોષોનું સ્થાન અને કાર્ય.....

માનવમાં વીર્ય પ્રવાહીમાં સૌથી ઊંચું પ્રમાણ શેનું હોય છે ?