અંડકોષપાત પૂર્વે ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવો (મોટા જથ્થામાં) ને ઓળખો
$A.\; LH$
$B. \;FSH$
$C.$ એસ્ટ્રોજન
$D.$ પ્રોજેસ્ટીરો
ફક્ત $A$
માત્ર $A$ અને $B$
માત્ર $A, B$ અને $C$
$A, B, C$ અને $D$
આંત્રકોષ્ઠન એ કેવી પ્રક્રિયા છે ?
એન્ટ્રમ પ્રવાહીથી ભરાય છે જે શેમાં જોવા મળે છે ?
શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.
સસ્તનમાં ફલન ક્યાં થાય ?
નીચેનામાંથી ક્યુ એકકીય છે ?