ગેસ્ટેશન (Gastation) અવસ્થા શું છે ?
લેકટેશન સમયગાળો
પ્રસૂતિ
પ્રસૂતિનાં સરેરાશ નવ મહિનાનો સમયગાળો
ગર્ભસ્થાપન
સરટોલી કોષો......... પીટયુટરી અંતસ્ત્રાવથી નિયંત્રીત હોય છે.
એકટોપીક ગર્ભધારણ એટલે શું?
ગર્ભનું પ્રથમ હલનચલન અને શીર્ષ ઉપર વાળ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના કયા મહિને જોવા મળે છે ? .
સસ્તનમાં કોર્પસ લ્યુટીયમ કયાં અંગમાં જોવા મળે છે ?
અંશભંજી વિખંડન માં વિભાજન કેવું હોય છે ?