ગર્ભનું પ્રથમ હલનચલન અને શીર્ષ ઉપર વાળ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના કયા મહિને જોવા મળે છે ? .

  • A

    ચોથા મહિને

  • B

    પાંચમા મહિને

  • C

    છઠ્ઠા મહિને

  • D

    ત્રીજા મહિને

Similar Questions

પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ શેના દ્વારા નિર્માણ પામે છે ?

આ ફેરફાર $24$ અઠવાડિયાં બાદ થાય છે.

$16$ કોષો વાળા ગર્ભને.....કહે છે.

ઘરેલુ કીટ દ્વારા સ્ત્રીની ગર્ભાવસ્થા મુત્રમાં રહેલ એક અંતઃસ્ત્રાવના આધારે જાણી શકાય એ અંતઃસ્ત્રાવ

.... તરીકે ઓળખાતા પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ કે જેના દ્વારા સરટોલીના કોષોનું નિયમન થાય છે.

  • [AIPMT 2006]