સરટોલી કોષો......... પીટયુટરી અંતસ્ત્રાવથી નિયંત્રીત હોય છે.
$GH$
$LH$
$FSH$
પ્રોલેકટીન
અંડકોષપાત પછી અંડપિંડમાં હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ બને છે ?
ગર્ભાવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ માદામાં વધે ?
શુક્રકોષજનનનું સ્થાન જણાવો.
શુક્રકાયાંતરણ કોની મદદથી શક્ય બને છે?
મનુષ્યમાં, પ્રેગનન્સીના........ મહિના પછી હૃદય બને છે.